એદીવ્રેકર ગોપાલ એસ.

એદીવ્રેકર, ગોપાલ એસ.

એદીવ્રેકર, ગોપાલ એસ. (જ. 1938, ફાનસગાંવ, કોંકણ; અ. 2008) : આધુનિક ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી અભ્યાસ કરીને 1960માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1970થી શરૂ કરીને તેમણે મુંબઈ, દિલ્હી, બૅંગલોર, કેન્યા અને ઑસ્ટ્રેલિયામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો ગોઠવ્યાં હતાં. ભારત ઉપરાંત કૅનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા,…

વધુ વાંચો >