અબ્રહામ જ્હૉન

અબ્રહામ જ્હૉન

અબ્રહામ, જ્હૉન (જ. 1904, ન્યૂપૉર્ટ, આઇલ ઑવ્ વેઇટ ઇંગ્લૅન્ડ) : રશિયન સંગીત અને ફિલ્મોના નિષ્ણાત. 1935થી 1947 સુધી ઇંગ્લૅન્ડમાં બી. બી. સી.માં રશિયન સંગીત અને રશિયન ફિલ્મોના નિષ્ણાત તરીકે કામ કરીને અનેક કાર્યક્રમો આપ્યા. રશિયન વાર્તાઓ તથા નવલકથાઓ પરથી કેટલીક ફિલ્મો તૈયાર કરી અને રશિયન સંગીતનો, ખાસ કરીને લોકસંગીતનો પરિચય…

વધુ વાંચો >