Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

યશોદા

Jan 2, 2003

યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા. પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં. તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરેલી કે…

વધુ વાંચો >

યજ્ઞપુરુષ

Jan 2, 2003

યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે આગળ જતાં એક સ્વતંત્ર દૈવી…

વધુ વાંચો >

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન 

Jan 12, 2006

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન  (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. મીર તાજ…

વધુ વાંચો >

રોશન, રીતિક રાકેશ

Jan 14, 2004

રોશન, રીતિક રાકેશ (જ. 10 જાન્યુઆરી 1974, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. રીતિક રોશનના નામનો અંગ્રેજી સ્પેલિંગ (Hrithik) કરવામાં આવે છે. ફિલ્મજગત સાથે સંકળાયેલા એવા પરંપરાગત કુટુંબમાં રીતિક રોશનનો જન્મ થયો. રીતિકના પિતા રાકેશ રોશન પોતે એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે અને સંગીતકાર રોશનલાલ નાગર્થના પુત્ર છે. તો માતા પિંકી, જાણીતા ફિલ્મ નિર્માતા જે. ઓમ…

વધુ વાંચો >

મોહમદ આમીર હુસેનખાન

Feb 28, 2002

મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના અબુલ કલામ આઝાદના કુટુંબમાંથી આવે…

વધુ વાંચો >

ભવનાણી રણવીરસિંહ

Jan 12, 2001

ભવનાણી રણવીરસિંહ (જ. 6 જુલાઈ 1985, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. એક સિંધી હિંદુ કુટુંબમાં રણવીર સિંહના દાદા ભારત પાકિસ્તાનના ભાગલા સમયે કરાંચીથી નિર્વાસિત તરીકે આવેલા. અભિનેત્રી સોનમ કપૂર રણવીર સિંહના માતૃ પક્ષે પિતરાઈ થાય. રણવીરસિંહનો અભ્યાસ મુંબઈની એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં થયો. ત્યાર બાદ અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં આર્ટ્સનો અભ્યાસ કર્યો. સ્કૂલના સમયથી…

વધુ વાંચો >

બ્રુક, પિટર

Jan 6, 2001

બ્રુક, પિટર (જ. 21 માર્ચ 1925, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 2 જુલાઈ 2022) : રંગભૂમિ અને રૂપેરી પડદાના ખ્યાતનામ દિગ્દર્શક. પિટર બ્રુકનાં માતા-પિતા લીથુઆનિયન જ્યુઈશ હતાં. પિટરનો જન્મ 21 માર્ચ, 1925ના રોજ લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)માં થયો હતો. એમનું આખું નામ પિટર સ્ટિફન પૌલ બ્રુક. 1945ની સાલથી એમણે નાટકો કરવાં શરૂ કરેલાં. એમણે બર્મિંગહામ રેપરેટરી થિયેટરથી શરૂઆત…

વધુ વાંચો >

કપૂર શાહિદ પંકજ

Jan 8, 1992

કપૂર શાહિદ પંકજ (જ. 25 ફેબ્રુઆરી 1981, ન્યૂ દિલ્હી) : ફિલ્મ અભિનેતા. શાહિદ કપૂર જાણીતા અભિનેતા પંકજ કપૂર અને કથક નૃત્યાંગના અને અભિનેત્રી નીલિમા અઝીઝનો પુત્ર છે. શાહિદનાં માતા-પિતા તેની ત્રણ વર્ષની ઉંમરે અલગ થઈ ગયાં હતાં. શાહિદનો ઉછેર તેની માતા પાસે થયો છે. શાહિદ દસ વર્ષનો હતો ત્યારે તેની માતા સાથે તે મુંબઈ રહેવા…

વધુ વાંચો >

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન

Jan 13, 1989

અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન (જ. 27 ડિસેમ્બર 1965, ઇંદોર) : ફિલ્મ અભિનેતા. પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રસીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ઇંદોરમાં 26 ડિસેમ્બરના રોજ થયો હતો. એના પિતા સલીમખાન હિન્દી ફિલ્મોના એક જાણીતા સ્ક્રિન-પ્લે લેખક છે. સલમાનનાં માતા સુશીલા ચરક એક હિન્દુ હતાં જેમણે સલીમખાન સાથે લગ્ન કરતાં…

વધુ વાંચો >

યારીસાહેબ

Jan 4, 2003

યારીસાહેબ (જ. ઈ. સ. 1668; અ. ઈ. સ. 1723) : બાવરી પંથના દિલ્હી કેન્દ્રના પ્રસિદ્ધ સંત. એમનું વાસ્તવિક નામ યાર મુહમ્મદ હતું. તેઓ સંભવતઃ કોઈ શાહી પરિવાર સાથે સંકળાયેલા હતા. ત્યાંથી ઐશ્વર્યમય જીવન ત્યજીને સંતજીવનનો સ્વીકાર કર્યો. યારીસાહેબના પાંચ શિષ્યો પ્રસિદ્ધ હતા : કેશવદાસ, સૂફીશાહ, શેખન શાહ, હસનમુહમ્મદ અને બૂલાસાહેબ. પહેલા ચાર શિષ્યોનો સંબંધ દિલ્હીના…

વધુ વાંચો >