Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

પંડ્યા, હાર્દિક

Jan 4, 1999

પંડ્યા, હાર્દિક (જ. 11 ઑક્ટોબર 1993, સૂરત): જમણા હાથથી બૅટિંગ અને બૉલિંગ કરતા ઓલરાઉન્ડર. પિતાનું નામ હિમાંશુ પંડ્યા. માતાનું નામ નલિની પંડ્યા. સૂરતમાં જન્મેલા અને વડોદરા તરફથી રમતા હાર્દિક પંડ્યાના પિતા સૂરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા પરંતુ પોતાના બાળકોને ક્રિકેટની સારી તાલીમ મળે તે માટે તેમણે સૂરતનો પોતાનો વ્યવસાય બંધ કરી વડોદરા ભાડાના મકાનમાં રહેવા…

વધુ વાંચો >

શર્મા, રોહિત

Jan 8, 2006

શર્મા, રોહિત (જ. 30 એપ્રિલ 1987, નાગપુર) : જમણા હાથે બૅટિંગ કરતા અને વર્ષ 2022થી ભારતીય ટીમના ક્રિકેટના ત્રણેય વિભાગના સુકાની. પિતાનું નામ ગુરુનાથ શર્મા. માતાનું નામ પૂર્ણિમા શર્મા. રોહિત શર્મા એક અત્યંત સાધારણ કુટુંબમાં જન્મી પિતાની મહેનતથી ક્રિકેટમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. મુંબઈના ડોંબીવલી વિસ્તારમાં માત્ર એક રૂમના મકાનમાં રહેતાં માતા-પિતા સાથે બાળપણ વ્યતિત…

વધુ વાંચો >

મૅરી કૉમ

Feb 20, 2002

મૅરી કૉમ (જ. 24 નવમ્બેર 1982, કગાથઈ-Kagathei) : ભારતની એક માત્ર મહિલા મુક્કાબાજ. પિતાનું નામ મંગટે ટોનપા (Mangte Tonpa). માતાનું નામ મંગટે અખામ કૉમ (Mangte Akham Kom). 25 એપ્રિલ, 2016ના રોજ ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા રાજ્યસભાના નિયુક્ત થયેલ સભ્ય. જે 2012ના ઉનાળુ ઑલિમ્પિક માટે લાયક બની હતી. પોતાની 20 વર્ષની મુક્કાબાજી કારકિર્દીમાં 13 સુવર્ણચંદ્રક,…

વધુ વાંચો >

ચોપરા, નીરજ

Jan 14, 1996

ચોપરા, નીરજ (જ. 24 ડિસેમ્બર 1997, બન્દ્રા, હરિયાણા) : ભાલાફેંકની રમતના નિષ્ણાત. પિતાનું નામ સતીષકુમાર. માતાનું નામ સરોજદેવી. હરિયાણાના પાણીપત જિલ્લાના નાનકડા ગામમાં ખેડૂત કુટુંબમાં જન્મેલ નિરજે ચંડીગઢની દયાનંદ એન્જલો વૈદિક કૉલેજમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. નાનપણમાં તે સ્થૂળકાય હોવાથી તેના પિતાએ તેના પાણીપતના જિમ્નેશિયમમાં કસરત કરવા માટે મૂક્યો. એમણે સ્વયં ભાલાફેંકનો અભ્યાસ શરૂ કર્યો.…

વધુ વાંચો >

આઝમ, બાબર

Feb 4, 1989

આઝમ, બાબર (જ. 15 ઑક્ટોબર 1994, લાહોર) : પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર. પિતાનું નામ સિદિક આઝમ. ક્રિકેટના વાતાવરણ વચ્ચે પરવરીશ પામેલ બાબર આઝમને ખૂબ જ નાની વયે લાહોરની ક્રિકેટ એકૅડેમીમાં મૂક્યો હતો. તેના બે પિતરાઈ ભાઈઓ કામરાન અકમલ અને ઉમર અકમલ પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી ચૂક્યા હતા. પરિણામે ક્રિકેટનું શરૂઆતનું શિક્ષણ તો તેના ભાઈઓ પાસેથી જ…

વધુ વાંચો >

અપક્ષારીકરણ (Desalination)

Jan 11, 1989

અપક્ષારીકરણ (Desalination) : દરિયાના પાણીમાંથી ઓગળેલા ક્ષારો દૂર કરી તેને પીવાલાયક, ખેતીલાયક તેમ જ અન્ય ઉદ્યોગોમાં અને ઘર- વપરાશમાં ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવાની પદ્ધતિને અપક્ષારીકરણ કહેવાય છે. આમાં ખાસ કરીને નિસ્યંદન, આયનવિનિમય, પારશ્લેષણ, વીજપારશ્લેષણ અને આણ્વિક ચાળણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગરની સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (C.S.M.C.R.I.) દ્વારા વિપુલ પ્રમાણમાં દરિયાના પાણીમાંથી…

વધુ વાંચો >

અનુચલન (Tactic movement)

Jan 9, 1989

અનુચલન (Tactic movement) :  બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે : પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા થતા પ્રચલનરૂપ હલનચલનને પ્રકાશાનુચલન કહે…

વધુ વાંચો >

અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક)

Jan 8, 1989

અધિચ્છદીય પેશી (ઉપકલા ઉતક) : પ્રાણી શરીરના ફરતે બધાં જ અંગોનું બાહ્ય આવરણ તેમજ અંગોની અંદરની સપાટી રચતી પેશીને અધિચ્છદીય પેશી અથવા ઉપકલા ઉતક કહેવામાં આવે છે. દા. ત., ચામડી(ત્વચા)નું બાહ્યસ્તર, મુખગુહાનું અંત:સ્તર અથવા અસ્તર, પાચનમાર્ગનું અસ્તર, સ્રાવી ગ્રંથિઓ, હૃદય, ફેફસાં, આંખો, કાન, શ્વસનાંગોની સપાટીઓ તથા મૂત્રજનનતંત્રનાં તમામ અંગોનાં પોલાણ ઉપરાંત મગજના અમુક ભાગ અને…

વધુ વાંચો >

અજારક શ્વસન

Jan 4, 1989

અજારક શ્વસન : હવાની હાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને જારક અથવા વાયુજીવી કહેવામાં આવે છે. હવાની ગેરહાજરીમાં વૃદ્ધિ પામતા જીવાણુઓને અજારક અથવા અવાયુજીવી કહેવામાં આવે છે. અમુક જીવાણુઓ વિકલ્પી તરીકે એટલે કે O2 હાજરી અથવા ગેરહાજરીમાં જીવે છે. O2 હાજરીમાં જીવતા જીવાણુઓ જારક શ્વસન કરે છે અને O2ની ગેરહાજરીમાં જીવતા જીવાણુઓ અજારક શ્વસન કરે છે. શ્વસન…

વધુ વાંચો >

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ

Jan 4, 1989

અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ શ્વસન : પ્રકાશશક્તિને શોષીને રાસાયણિક બંધ ઊર્જા-ATP ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવામાં આવે છે. પ્રકાશસંશ્લેષણ બે પ્રકારના જોવા મળે છે : (1) જારકજન્ય, (2) અજારકજન્ય. જારકજન્ય પ્રકાશસંશ્લેષણ વનસ્પતિ અને સાયનોજીવાણુમાં જોવા મળે છે જ્યારે અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ હરિતજીવાણુ, જાંબલી જીવાણુ અને હેલીઓબૅક્ટેરિયા(Heliobacteria)માં જોવા મળે છે. અજારકજન્ય પ્રકાશસંશ્લેષણ કરતા જીવાણુઓમાં બૅક્ટેરિઓક્લૉરોફિલ (Bacteriochlorophyll) નામનું રંજકદ્રવ્ય આવેલું…

વધુ વાંચો >