Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ભ્રૂણપોષ

Jan 28, 2001

ભ્રૂણપોષ : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણના વિકાસ માટેની મુખ્ય પોષક પેશી. તે ભ્રૂણ માટે ખોરાકનો મુખ્ય સ્રોત છે. આવૃત-બીજધારીનો ભ્રૂણપોષ અનાવૃતબીજધારીના માદા જન્યુજનક સાથે સરખાવી શકાય છે. અનાવૃતબીજધારીમાં માદા જન્યુજનક ફલન પહેલાં ઉદભવે છે, જે એકગુણિત (haploid) હોય છે અને એકગુણિત ભ્રૂણપોષમાં પરિણમે છે; પરંતુ આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ ફલનને અંતે ઉત્પન્ન થાય છે અને તે સામાન્યત: ત્રિગુણિત…

વધુ વાંચો >

ઔષધનિર્માણ – ભૌતિક ક્રિયાઓ

Jan 2, 1992

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓ ઔષધનાં વિવિધ પ્રરૂપો તૈયાર કરવામાં તથા કુદરતમાં મળતાં ઔષધીય દ્રવ્યોમાંથી સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં અલગ કરવા માટેની ક્રિયાવિધિ. આ ક્રિયાઓને રાસાયણિક ઇજનેરીમાં એકમ પ્રચાલનો(unit-operations)ના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ક્રિયાઓ મુખ્યત્વે ભૌતિક ફેરફારો કરતી ક્રિયાઓ છે. ઘન તથા પ્રવાહીઓનું તથા ઊર્જાનું સ્થાનાન્તર, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, શુષ્કન, ચાળણ, ગાળણ વગેરે આ પ્રકારની ક્રિયાઓ છે.…

વધુ વાંચો >

ગિની

Jan 26, 1994

ગિની : પ. આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો પ્રજાસત્તાક દેશ. તે આશરે 7° 20´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 7° 40´ પ.થી 15° 0´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,45,857 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સીમાએ ગિની બિસૅઉ, સેનેગલ અને માલી પ્રજાસત્તાક – સેનેગલ, પશ્ચિમની સીમાએ આઇવરી કોસ્ટ તેમજ દક્ષિણ સીમાએ સિયેરા…

વધુ વાંચો >

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો

Jan 20, 1997

ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો (ઝાઇર)  : આફ્રિકા ખંડમાં વિસ્તારની દૃષ્ટિએ અલ્જીરિયા પછી દ્વિતીય ક્રમે આવતો દેશ. ભૌગોલિક સ્થાન :  6 ઉ. અ.થી 14 દ. અ. અને 12 પૂ. રે.થી 32 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. મધ્ય આફ્રિકામાં આવેલું પ્રજાસત્તાક રાજ્ય. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં તે બેલ્જિયન કોંગોનું સંસ્થાન હતું. આ રાજ્યનો વિસ્તાર 23,44,798 ચો. કિમી. જેટલો છે. આફ્રિકાના લગભગ મધ્ય વિસ્તારમાં…

વધુ વાંચો >

ગણદેવી

Jan 17, 1994

ગણદેવી : નવસારી જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20o 49´ ઉ. અ. અને 72o 59´ પૂ. રે.. ગણદેવી તાલુકાનું ક્ષેત્રફળ 282.1 ચોકિમી. છે અને વસ્તી 2,40,128 (2001) છે. તાલુકામાં ગણદેવી તેમજ બીલીમોરા બે શહેરો છે. ગણદેવીની વસ્તી 23,600 (2023), બિલિમોરાની વસ્તી 75,000 (2023). ગણદેવી તાલુકાની જમીન સપાટ છે. લાવાજન્ય જમીન ઉપર તણાઈને…

વધુ વાંચો >

કૉલોરાડો રાજ્ય

Jan 28, 1993

કૉલોરાડો રાજ્ય : કૉલોરાડો રાજ્ય યુ.એસ.માં રૉકીઝ પર્વતના વિસ્તારમાં 37°થી 41° ઉત્તર અક્ષાંશ તથા 102° 30´ અને 108° પ.રે. વચ્ચે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2,68,658 ચોકિમી. છે, જે દેશમાં આઠમા ક્રમે આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 432 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 608 કિમી. છે. રાજ્યના પૂર્વ ભાગમાં મોટાં મેદાનો, પશ્ચિમમાં રૉકીઝની પર્વતમાળા તથા દક્ષિણમાં કૉલોરાડોનો…

વધુ વાંચો >

કૉર્ડોવા

Jan 26, 1993

કૉર્ડોવા : દક્ષિણ સ્પેનના અંડાલુસિયાના મેદાનમાં સિયેરા મોરેના પર્વતની તળેટીમાં ગૌડાલકવીવીર નદીને કાંઠે આવેલું પ્રાચીન સ્થાપત્ય તેમજ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું કેન્દ્ર તથા તે જ નામના પ્રાંતની રાજધાની. ભૌગોલિક સ્થાન : 37° 53′ ઉ.અ. તથા 4.46′ પ. રે. પ્રાંતની વસ્તી : 7,67,175 તથા શહેરની વસ્તી 3,25,708 (2023) અને મેટ્રો શહેરની વસ્તી 3,45,000 (2023) શિયાળામાં…

વધુ વાંચો >

ગુઆહાટી

Jan 27, 1994

ગુઆહાટી : આસામ રાજ્યનું મહત્વનું નગર. ભૌગોલિક સ્થાન : 26° 10´ ઉ. અ. અને 91° 45´ પૂ. રે.. આસામનું પાટનગર ભલે દિસપુર હોય; પરંતુ તેનું રાજકીય પાટનગર ગુઆહાટી છે, જ્યાં તેની વડી અદાલતનું મથક છે. ગુઆહાટીનું જૂનું નામ પ્રાગજ્યોતિષપુર હતું. બ્રહ્મપુત્ર નદીને કિનારે વસેલું આસામનું આ સૌથી મોટું શહેર છે. અહીં ચા, ઇમારતી લાકડું તેમજ…

વધુ વાંચો >

લક્ષદ્વીપ (ટાપુઓ)

Jan 15, 2004

લક્ષદ્વીપ (ટાપુઓ) ભૌગોલિક સ્થાન : તે આશરે 8થી 12 ઉ. અ. અને 71થી 74 45´ પૂ. રે. વચ્ચેનો આશરે 32.64 ચો.કિમી. ભૂમિવિસ્તાર  આવરી લે છે. ભારતના નૈઋત્ય કિનારાથી દૂર અરબીસમુદ્રમાં આવેલા પરવાળાંના નાનામોટા કુલ 36 જેટલા ટાપુઓનો સમૂહ એટલે લક્ષદ્વીપ. આ ટાપુઓને વહીવટી દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ટાપુસમૂહની મધ્યમાં અમીનદીવ ટાપુ આવેલો છે. લક્ષદ્વીપ…

વધુ વાંચો >