Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ભાષા અને ભાષાવિજ્ઞાન

Jan 20, 2001

ભાષા અને ભાષાવિજ્ઞાન અધ્યયન પદ્ધતિઓ, ભાષાવિજ્ઞાનની શાખાઓ, ભાષાની વ્યાખ્યા, ભાષા : અવગમનનું સાધન, ભાષાની ઉત્પત્તિ, ભાષા અને વાણી, ભાષા અને બોલી, ભાષાવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનો, ભાષાનું સ્વરૂપલક્ષી અધ્યયન, ધ્વનિવિચાર, રૂપવિચાર, વાક્યવિચાર, ભાષાનું ઐતિહાસિક અધ્યયન, ભાષાપરિવર્તન, ભાષાઓનું સ્વરૂપનિષ્ઠ વર્ગીકરણ (typological classification), ભાષાકુળો, ભાષાનું શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિએ અધ્યયન કરતું શાસ્ત્ર કે વિજ્ઞાન. ભાષાવિજ્ઞાનનો વિષયપ્રદેશ કે એનું…

વધુ વાંચો >

ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ

Feb 22, 1994

ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ સમય દર્શાવવાનું યંત્ર. હાલમાં વપરાતાં ઘડિયાળો મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય : (1) ક્લૉક (clock) અને (2) વૉચ (watch). (1) ક્લૉક (ભીંત-ઘડિયાળ) : ભીંત પર અથવા ટાવર પર લગાડવામાં આવતાં ઘડિયાળો. clock-નો મૂળ અર્થ ઘંટ થાય છે. તેમને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતાં નથી. (2) વૉચ (કાંડા અથવા ખિસ્સાઘડિયાળ) :…

વધુ વાંચો >

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર

Jan 5, 1994

ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્ર (quantum electrodynamics) : વીજ ચુંબકીય વિકિરણના ગુણધર્મો અને વીજભારિત પરમાણુઓ તથા ઇલેક્ટ્રૉન જેવા કણ સાથે વીજચુંબકીય વિકિરણની આંતરક્રિયાઓનો અભ્યાસ. ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રનાં પાયાનાં સમીકરણો સમગ્ર પરમાણુ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, સ્થૂળ દ્રવ્યના ગુણધર્મો અને ચિરસંમત (classical) વીજચુંબકીય સિદ્ધાંતને આવરી લે છે. જ્ઞાનેન્દ્રિયો વડે અનુભવી શકાતી ઘણીખરી ઘટનાઓ અંતે તો ક્વૉન્ટમ વીજગતિશાસ્ત્રના નિયમોને આધારે સમજી શકાય છે.…

વધુ વાંચો >

પ્રતિઑક્સીકારક (antioxidant)

Feb 6, 1999

પ્રતિઑક્સીકારક (antioxidant) : આણ્વિક ઑક્સિજન દ્વારા થતા પદાર્થોના ઉપચયનને –સ્વયંઉપચયન(autooxidation)ને – અટકાવવા માટે વપરાતો પદાર્થ, નિરોધક (inhibitor). આવા પદાર્થો રબર, પ્લાસ્ટિક, કુદરતી તેલ અને ચરબી, ખાદ્ય પદાર્થો, ગૅસોલીન વગેરેમાં ઉમેરવામાં આવે છે. તેમના ઉપયોગથી પદાર્થમાં આવતી વિકૃતિ (deterioration), ખોરાશ (rancidity) તથા રાળ કે ગુંદરસમ પદાર્થો ઉત્પન્ન થતા અટકાવી શકાતા હોવાથી ઔદ્યોગિક ર્દષ્ટિએ તે ઘણા મહત્વના…

વધુ વાંચો >

ગતિજ સિદ્ધાંત

Jan 18, 1994

ગતિજ સિદ્ધાંત (kinetic theory) પદાર્થની પરમાણ્વીય તથા આણ્વીય સંરચના પર આધારિત, માપી શકાય તેવા ઘન, પ્રવાહી તથા વાયુ સ્વરૂપના ચોક્કસ ગુણધર્મોને સમજાવવા માટે રજૂ થયેલ વિભાવના (concept). ઉષ્માનું સ્વરૂપ : પ્રાગૈતિહાસિક સમયથી ઘર્ષણ વડે ઉષ્મા ઉત્પન્ન કરવાની રીત પ્રચલિત હતી. ગ્રીસના પ્રૉમીથિયસ માટે, કોઈ દૈવી શક્તિએ લાકડાના બે ટુકડા ઘસીને અગ્નિ પ્રગટ કર્યાની દંતકથા પ્રચલિત છે.…

વધુ વાંચો >

દક્ષિણ – દક્ષિણ સહકાર

Mar 7, 1997

દક્ષિણ – દક્ષિણ સહકાર : વિશ્વમાં દક્ષિણના વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે થયેલા પ્રયાસો. બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય રાજકીય સ્વાતંત્ર્યનો અને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સહકારનો છે. દુનિયાના ઉત્તરના કહેવાતા વિકસિત ઔદ્યોગિક દેશોએ તેની પહેલ કરી છે. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે જ તેમણે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વબૅંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવાની દિશામાં વાટાઘાટો…

વધુ વાંચો >

પિત્તળ (brass)

Jan 10, 1999

પિત્તળ (brass) : તાંબું (copper, Cu) અને જસત(zinc, Zn)ની મિશ્રધાતુ. આમ, તો ‘પિત્તળ’ શબ્દ Cu-Zn મિશ્રધાતુઓની સઘળી પરાસ (range) માટે વપરાય છે. પણ ઘણુંખરું તે 55 %થી 80 % Cu ધરાવતી મિશ્રધાતુઓ માટે સીમિત છે. 80 %થી 95 % Cu અને 20 %થી 5 % Zn ધરાવતી મિશ્રધાતુઓ સામાન્ય રીતે સ્વર્ણન ધાતુઓ (gilding metals) કહેવાય…

વધુ વાંચો >

સ્વિચન (switching) અને કાલસમંજન (timing) પરિપથ

Jan 19, 2009

સ્વિચન (switching) અને કાલસમંજન (timing) પરિપથ મોટા ભાગના ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં વપરાતો ઉપયોગી પરિપથ. તેનું કાર્ય વિવિધ ઇલેક્ટ્રૉનિક સંકલિત પરિપથ (integrated circuit, I.C.) વચ્ચે સમક્રમણ (synchronisation) સાધવાનું છે. રેડિયો, ટી.વી., કમ્પ્યૂટર, વૉશિંગ મશીન, ઝેરોક્સ યંત્ર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. આ પરિપથોમાં મુખ્યત્વે નીચેનાંનો ઉપયોગ થાય છે : (i) બહુકંપિત્ર (multivibrator); (ii) સ્મીટ ટ્રિગર; (iii) રૅમ્પ…

વધુ વાંચો >

લોહચુંબક (Magnet)

Jan 9, 2005

લોહચુંબક (Magnet) : લોહ(લોખંડ)ને આકર્ષવાનો ગુણ ધરાવતો પદાર્થ. લોહચુંબક કાયમી તેમજ બિનકાયમી એમ બે પ્રકારનાં હોય છે. ચુંબકત્વના અનેક પ્રકારો છે; જેમાં લોહચુંબક ફેરોમૅગ્નેટિઝમ (ferromagnetism) પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. લોખંડના ઑક્સાઇડ (Fe3O4) એશિયા માઇનોર(Asia Minor)ના મૅગ્નેશિયા વિસ્તારમાં મળેલ હતા, તે લોખંડના ટુકડાને આકર્ષવાની શક્તિ ધરાવતા હતા. તે મૅગ્નેટાઇટ (Magnetite) તરીકે ઓળખાવા લાગ્યા હતા અને તેમની…

વધુ વાંચો >

મૉસબાઉઅર સ્પેક્ટ્રમિકી

Feb 28, 2002

મૉસબાઉઅર સ્પેક્ટ્રમિકી (Mössbauer Spectroscopy) નાભિક(nucleus)ની ઊર્જા-અવસ્થાઓ (energy states) વચ્ચે થતાં સંક્રમણો(transitions)ને કારણે ઉદભવતા γ–કિરણોના સંસ્પંદી (અનુનાદી, resonant) અવશોષણ(અથવા ઉત્સર્જન)ને માપતી તકનીક અને તેથી મળતા વર્ણપટોનો અભ્યાસ. જર્મન વૈજ્ઞાનિક રુડોલ્ફ લુડવિગ મૉસબાઉઅરે 1957માં શોધેલ અને મૉસબાઉઅર અસર તરીકે ઓળખાતી ઘટનામાં γ–કિરણો(ટૂંકી તરંગલંબાઈ ધરાવતા X–કિરણો)ના પ્રતિક્ષેપમુક્ત (recoil free) સંસ્પંદન અવશોષણનો અભ્યાસ કરવામાં આવે છે. તત્વત: તે પ્રકાશિક…

વધુ વાંચો >