Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

નવલકથા

Jan 4, 1998

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં વિવિધ વિશ્લેષણ, વ્યાખ્યા તથા ચર્ચા…

વધુ વાંચો >

ઇન્સ્યુલિન

Jan 24, 1990

ઇન્સ્યુલિન : સર્વે મેરુદંડી (Vertebrates) પ્રાણીઓના સ્વાદુપિંડ-(pancreas)ના આઇલિટ્સ [islets (insulae)] ઑવ્ લેન્ગરહાન્સના β-કોષો દ્વારા ઉત્પાદિત થતો અને સ્રવતો પૉલિપૅપ્ટાઇડ અંતસ્રાવ(hormone). તે ગ્લુકોઝના ચયાપચયનું શરીરમાં નિયમન કરે છે. આર. એન. એ. પ્રોટીન સંશ્લેષણ અને ચરબીના ચયાપચય તથા સંગ્રહમાં ઇન્સ્યુલિન અગત્યનો ભાગ ભજવે છે અને તેની ઊણપ અથવા ગેરહાજરી મધુપ્રમેહ (Diabetes mellitis) નામનો રોગ ઉપજાવે છે. માનવશરીર…

વધુ વાંચો >

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર)

Jan 31, 1991

ઑસ્ટ્રિયન આર્થિક વિચારધારા (અર્થશાસ્ત્ર) : ઓગણીસમી સદીના અંતમાં ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓના પ્રદાનમાંથી વિકાસ પામેલી તથા તુષ્ટિગુણના આત્મલક્ષી ખ્યાલ પર રચાયેલી આર્થિક વિચારધારા. વિયેના યુનિવર્સિટીના અર્થશાત્રના પ્રોફેસર કાર્લ મેંજર (1840-1921) આ વિચારધારાના પ્રણેતા હતા. તેમના અનુગામી અર્થશાસ્ત્રીઓ ફ્રેડરિક વૉન વાઇઝર (1851-1926) અને યુજિન વૉન બોહમ બેવર્કે (1851-1914) આ વિચારધારાને વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાર્લ મેંજરે રજૂ…

વધુ વાંચો >

દિશાનિર્ધારણ

Mar 15, 1997

દિશાનિર્ધારણ (direction-finding) હવાઈ કે દરિયાઈ જહાજ તેની મુસાફરી દરમિયાન તેના માર્ગમાં કયે સ્થળે આવેલું છે તેમ જ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે તે નિશ્ચિત કરતી એક સંરચના. દિશાનિર્ધારણ ત્રણ જુદી જુદી રીતે થઈ શકે છે. (1) દિગ્ધર્મી ઍન્ટેના, (2) ઉપગ્રહ અને (3) રડાર વડે. કાર કે બસના કિસ્સામાં દિશાનિર્ધારણ માટે ડ્રાઇવર માર્ગ પર રાખવામાં…

વધુ વાંચો >

બહિર્મુખતા

Jan 7, 2000

બહિર્મુખતા (convexity) : અવકાશમાં ઉપગણ B એવો હોય કે જેથી તેની અંદર આવેલાં કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ Bમાં જ સમાયેલો હોય તો ગણ Bને બહિર્મુખ ગણ [આકૃતિ 1(a)] અને આવા ગુણધર્મને બહિર્મુખતા કહેવામાં આવે છે. આ ઉપરાંત રેખાખંડ, કિરણ, રેખા, સમતલ, અર્ધતલ, ખૂણાનો અંદરનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ, ગોલક, ચતુષ્ફલક, ઘન વગેરે બહિર્મુખ…

વધુ વાંચો >

અંગ્રેજી ભાષા

Jan 27, 1989

અંગ્રેજી ભાષા યુરોપ ખંડની પશ્ચિમે ઇંગ્લૅન્ડ દ્વીપ પર વસતા લોકોની ભાષા. આ દ્વીપવાસીઓમાં અંગ્રેજી ભાષા બોલનારાઓની સંખ્યા આશરે 6 કરોડની છે. ઇંગ્લૅન્ડ સિવાય અન્ય રાષ્ટ્રોમાં આ ભાષા બોલાય છે, જેમની સંખ્યા અંદાજે નીચે પ્રમાણે છે : યુ.એસ. 17 કરોડ કૅનેડા 1.5 કરોડ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ 1 કરોડ આફ્રિકા 2૦ લાખ આ સિવાય ઇંગ્લૅન્ડ અને યુ.એસ.ના…

વધુ વાંચો >

સાવંત શિવાજીરાવ

Jan 8, 2008

સાવંત, શિવાજીરાવ (જ. 31 ઑગસ્ટ 1940, આગરા, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠીના પ્રતિભાવાન સાહિત્યકાર, રંગમંચ-અભિનેતા, ઉત્કૃષ્ટ વક્તા અને રમતવીર. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ રાધાબાઈ. મધ્યમવર્ગીય ખેડૂત-પરિવારમાં જન્મ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહ્યા. પર્યાય તરીકે મૅટ્રિક પછી કૉમર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો. કોલ્હાપુરની સરકારી રાજારામ હાઈસ્કૂલમાં વીસ વર્ષ સુધી શૉર્ટ-હૅન્ડના…

વધુ વાંચો >

બૅકૉલ, લૉરેન

Jan 24, 2000

બૅકૉલ, લૉરેન (જ. 1924, ન્યૂયૉર્ક શહેર) : અમેરિકાનાં નામાંકિત અભિનેત્રી. અમેરિકન એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટમાં તેમણે અભ્યાસ કર્યો. 1942માં તેમણે રંગભૂમિ પર સૌપ્રથમ અભિનય આપ્યો. 1945માં, તેમની સાથે કામ કરતા અભિનેતા હમ્ફ્રી બૉગાર્ટ સાથે તેમણે લગ્ન કર્યાં અને ‘ધ બિગ સ્લિપ’ (1946) અને ‘કી લાર્ગો’ (1948) જેવાં રોમાંચક ચિત્રોમાં તેમની સાથે અભિનય કર્યો. 1957માં બૉગાર્ટના…

વધુ વાંચો >

સ્ટોન ઇરવિંગ

Jan 9, 2009

સ્ટોન, ઇરવિંગ (જ. 1903, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; અ. 1989) : અમેરિકાના લોકપ્રિય નવલકથાકાર અને નાટ્યલેખક. તેમણે કૅલિફૉર્નિયા, બર્કલી તથા સાઉથ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓ ખાતે  અભ્યાસ કર્યો. કેટલીક વાર તે બિનકથાત્મક (non-fiction) નવલકથાના લેખક-સર્જક તરીકેનો યશ પામ્યા છે; તેના પ્રારંભરૂપ નવલકૃતિ તે વાન ગૉગના જીવન પર આધારિત કથા ‘લસ્ટ ફૉર લાઇફ’ (1934); એ જમાનામાં આ રચના સૌથી…

વધુ વાંચો >

સમય અને ગતિ-અભ્યાસ / કાર્યપદ્ધતિ-અભ્યાસ અને કાર્યસમય-આંકન

Jan 6, 2007

સમય અને ગતિ–અભ્યાસ (Time and Motion study) / કાર્યપદ્ધતિ–અભ્યાસ અને કાર્યસમય–આંકન (Method study and Work measurement) કોઈ પણ કાર્ય પૂરું કરવામાં લાગતા સમય તેમજ તે કાર્ય દરમિયાન વ્યક્તિના તેમજ વસ્તુ / પદાર્થોના થતા બધા પ્રકારના હલનચલન-(આવનજાવન)ને લગતો તલસ્પર્શી અભ્યાસ. સમય અને ગતિ-અભ્યાસને નામે વર્ષો પહેલાં કામ શરૂ થયા બાદ આજે તેના નામાભિધાનમાં ઘણા ફેરફાર થયા…

વધુ વાંચો >