Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ચેન, સર અર્નસ્ટ બૉરિસ

Jan 13, 1996

ચેન, સર અર્નસ્ટ બૉરિસ (જ. 19, જૂન, 1906, બર્લિન, જર્મની; અ. 12 ઑગસ્ટ 1979, આયર્લૅન્ડ) : પેનિસિલિન અને વિવિધ ચેપી રોગોને મટાડવાની તેની ક્ષમતાના સંશોધન માટે 1945ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમની સાથે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તથા હાવર્ડ વૉલ્ટર ફ્લૉરીને પણ તે જ વર્ષે આ પુરસ્કાર એનાયત થયો હતો. તે જન્મે જર્મન હતા પણ તેમની રાષ્ટ્રીયતા…

વધુ વાંચો >

ઢાળણ

Jan 22, 1997

ઢાળણ (casting) : ધાતુના રસને જોઈતા આકારના બીબામાં ઢાળી દાગીનો તૈયાર કરવાની ક્રિયા. ધાતુના દાગીનાઓ તૈયાર કરવાની આ મૂળભૂત અને પ્રાચીન રીત છે. સદીઓ પહેલાં યુદ્ધમાં વપરાતી તોપો, મંદિરોમાંના મોટા ઘંટ, મોટા દરવાજાઓની જાડી જાળીઓ વગેરે ઢાળણનાં પ્રાચીન ઉદાહરણો છે. હજુ આજે પણ ઢાળણની રીત ઉત્પાદનની અન્ય રીતોમાં અગ્રસ્થાને છે; એટલું જ નહિ, પરંતુ તેમાં…

વધુ વાંચો >

ખાણ

Jan 12, 1994

ખાણ ખાણ; ખાણ-ઇજનેરી; ખાણ-નકશા અને પ્રતિરૂપો; ખાણ-નિમ્નતંત્ર; ખાણ-જલનિકાસ; ખાણ-પર્યાવરણ; ખાણમાં પ્રકાશની વ્યવસ્થા; ખાણ-સંવાતન; ખાણ-સલામતી અને ખાણ અને ખાણ ધારા; ખાણિયાઓને થતા રોગો. પૃથ્વીના પોપડામાંથી ખનિજ પદાર્થો મેળવવા કરવામાં આવતાં ખોદકામ(excavation)ને ખાણ (mine) અને ખાણ અંગે ખોદકામ કરવાની પ્રક્રિયાને ખાણ-ઉત્ખનન (mining) કહેવામાં આવે છે. ખનિજ પદાર્થોમાં વિવિધ ધાતુઓ, કોલસો, પથ્થર, રેતી, ખનિજતેલ તથા કુદરતી વાયુઓનો સમાવેશ…

વધુ વાંચો >

ઔદ્યોગિક વિકાસ બૅંક

Feb 2, 1991

ઔદ્યોગિક વિકાસ બૅંક – ભારતીય (Industrial Development Bank of India – IDBI) : ભારતના ઔદ્યોગિક વિકાસને વિવિધ સેવા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી સરકાર પ્રેરિત નાણાં સંસ્થા. સ્થાપના : જુલાઈ 1964. ભારતીય રિઝર્વ બૅંકની અંગભૂત અને તેની માલિકી હેઠળની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તરીકે 3.200 કરોડના મૂડીરોકાણથી ઉદય થયો હતો, પરંતુ 1976માં તેના બંધારણમાં થયેલ ફેરફારો સાથે…

વધુ વાંચો >

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન)

Feb 15, 1999

પ્રાણીગૃહો (પ્રયોગશાળા-સંલગ્ન) : જૈવિક પ્રયોગો (biological experimentation) માટે કામમાં આવતાં પ્રાણીઓનાં પાલનપોષણ માટે ખાસ બંધાયેલાં પ્રાણીગૃહો. દવાઓ (drugs), ઝેરી દ્રવ્યો, પીડક-નાશકો (pesticides), પ્રાણીઓનાં વિવિધ અંગો પર સારી-માઠી અસર કરતાં રસાયણો, સૌંદર્ય-પ્રસાધનો (cosmetics) તેમજ અન્ય જૈવી અણુઓ (bio-molecules) જેવાના પરીક્ષણાર્થે વિવિધ પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. આયુર્વૈજ્ઞાનિક કાર્યવિધિ (medical procedure), મનોવૈજ્ઞાનિક નિરીક્ષણ (psychological testing),…

વધુ વાંચો >

પ્રક્ષેપણ પદ્ધતિ

Feb 3, 1999

પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિત્વનું માપન કરવા માટેની પદ્ધતિઓમાંની એક. મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનું માપન કરવા માટે કંઈક અંશે વિવાદાસ્પદ ગણાતી પદ્ધતિઓને પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstructured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી આપનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ અને સંઘર્ષો જેવી આંતરિક બાબતોનું…

વધુ વાંચો >

ઇન્ટરફેરૉમેટ્રી

Jan 22, 1990

ઇન્ટરફેરૉમેટ્રી : વ્યતિકરણની ઘટના ઉપર આધારિત સૂક્ષ્મ માપન માટેની પદ્ધતિઓ. જુદા-જુદા સ્રોતમાંથી ઉદભવતા તરંગો તેમના પ્રસારના ક્ષેત્રમાં સંગઠિત અસર ઉપજાવે છે. આવી અસરને તરંગોનું વ્યતિકરણ (interference) કહે છે. વ્યતિકરણને કારણે અમુક સ્થાન આગળ, જ્યાં વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગો વચ્ચે કલા(phase)નો તફાવત 0, 2π, 4π,,…… જેટલો હોય ત્યાં કંપમાત્રા (એટલે કે તરંગની શક્તિ) મહત્તમ થાય…

વધુ વાંચો >

કાર્બન-14 કાળગણના

Jan 24, 1992

કાર્બન-14 કાળગણના : પૃથ્વીના વયનિર્ધારણ માટેની પદ્ધતિ. તેમાં ભૂસ્તરીય, ભૌતિકશાસ્ત્રીય, ખગોલીય તેમજ કિરણોત્સારી જેવી જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે, પરંતુ ટૂંકી ભૂસ્તરીય કાળગણના માટે કાર્બન-14 (14C) પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પુરાતત્વીય તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા નમૂનાના વય-નિર્ધારણ માટે અખત્યાર કરવામાં આવે છે. કાર્બન-14 એ કિરણોત્સારી પદ્ધતિ છે. કાર્બનતત્વ 13Cના અલ્પપ્રમાણ…

વધુ વાંચો >

મીડ, જેમ્સ એડ્વર્ડ

Feb 5, 2002

મીડ, જેમ્સ એડ્વર્ડ (જ. 23 જૂન 1907, સ્વાનેજ(swanage); અ. 22 ડિસેમ્બર 1995, કેમ્બ્રિજ) : ઇંગ્લૅન્ડના અગ્રણી અર્થશાસ્ત્રી અને 1977ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઉચ્ચશિક્ષણ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં લીધું અને તે દરમિયાન ક્લાસિક્સ, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયોમાં પદવીઓ પ્રાપ્ત કરી. 1938–40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના આર્થિક બાબતોને લગતા સચિવાલયમાં અધિકારી…

વધુ વાંચો >

કૅન્સર ફેફસા(lung)નું

Jan 14, 1993

કૅન્સર, ફેફસા(lung)નું : ફેફસાનું કૅન્સર થવું તે. ફેફસું શ્વસનતંત્રનો અવયવ છે. છાતીમાં બે ફેફસાં આવેલાં છે જેમાં શ્વાસનળી(trac-hea)માંથી આવતી હવા શ્વસનનલિકા (bronchus) દ્વારા પ્રવેશ પામે છે. ફેફસામાં આવતી ફુપ્ફુસ (ફેફસી, pulmonary) ધમનીમાંનું કાર્બન ડાયૉક્સાઇડવાળું અશુદ્ધ લોહી વાયુપોટા(alveoli)ની આસપાસથી પસાર થાય છે ત્યારે સાદા પ્રસરણ(diffusion)ના સિદ્ધાંતને આધારે તેમાં ઑક્સિજન ભળે છે. આવું ઑક્સિજનયુક્ત શુદ્ધ લોહી ફેફસી…

વધુ વાંચો >