Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વાહિનીચિત્રણ (angiography)

Jan 31, 2005

વાહિનીચિત્રણ (angiography) : નસોના વિકારો અને વિકૃતિઓમાં મહત્વની નિદાનલક્ષી કસોટી. જે તે નસ(વાહિની)ના વિકાર કે વિકૃતિને દર્શાવવા માટે તેમાં સોય કે યોગ્ય સ્થળે નળી દ્વારા ઍક્સ-રેને પોતાનામાંથી પસાર થવા ના દે તેવું દ્રવ્ય નખાય છે અને ત્યારપછી તેનાં ઍક્સ-રેની મદદથી ચિત્રો લેવાય છે. આવા દ્રવ્યને વિભેદક-દ્રવ્ય (contrast medium) પણ કહે છે. ઍક્સ-રે કિરણો વડે કરાતી…

વધુ વાંચો >

મૃત્યુવેરો (Estate Duty)

Feb 14, 2002

મૃત્યુવેરો (Estate Duty) : વ્યક્તિના મૃત્યુના કારણે સંક્રમિત થતી (passing on death) મિલકતની વાસ્તવિક કિંમત(principal value)નું નિર્ધારણ (assessment) કરીને તે કિંમત ઉપર લાગુ પડતા દરે વસૂલ કરવામાં આવતો વેરો. ભારતમાં એસ્ટેટ ડ્યૂટી અધિનિયમ, 1953 તા. 15–10–1953થી અમલમાં આવ્યો હતો અને તા. 15-3-1985ના દિને તે રદ કરવામાં આવ્યો. આમ છતાં અધિનિયમ અમલમાં રહ્યો તે સમય દરમિયાન…

વધુ વાંચો >

મંડી

Jan 20, 2002

મંડી : હિમાચલ પ્રદેશની લગભગ મધ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 13´ 50´´થી 32° 04´ 30´´ ઉ. અ. અને 76° 37´ 20´´થી 77° 23´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3,950 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાંગરા જિલ્લો, પૂર્વમાં કુલુ જિલ્લો, દક્ષિણમાં સિમલા જિલ્લો,…

વધુ વાંચો >

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક

Jan 13, 1990

આવૃત્તિ-પરિવર્તક : મિશ્રક તથા પરિચાયક (Frequency Converter : Mixer and Detector) : વ્યાપક અર્થમાં, કોઈ તરંગની આવૃત્તિનું પરિવર્તન એટલે તેમાં કોઈ પણ જ્ઞાત પદ્ધતિથી કરવામાં આવતો ફેરફાર. દા.ત., કોઈ એક દોલકની આવૃત્તિમાં ફેરફાર કરવો હોય તો તેના પરિપથમાં જોડેલા ઘટકો, જેવા કે સ્વ/પારસ્પરિક પ્રેરકત્વ (self/mutual inductances), ધારિતાઓ (capacitances) અને ઇલક્ટ્રૉનનલિકા કે ટ્રાન્ઝિસ્ટરના પ્રાચલો(parameters)માં યોગ્ય ફેરફાર…

વધુ વાંચો >

ટર્બાઇન

Jan 8, 1997

ટર્બાઇન : પ્રવાહીમાં સંગ્રહાયેલી ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું યંત્ર. ‘ટર્બાઇન’ શબ્દ લૅટિન શબ્દ ‘ટર્બો’ (turbo) એટલે ઘૂર્ણાયમાન વસ્તુ (whirling object) ઉપરથી આવેલો છે. પ્રવાહીને, આબદ્ધ માર્ગ અને પરિભ્રમક (rotor) સાથે જોડેલી પક્ષ (fin) આકારની બ્લેડમાંથી પસાર કરીને આનું રૂપાંતર કરવામાં આવે છે. તે પ્રક્રિયામાં પરિભ્રમક ઘૂમતો રહે છે. ટર્બાઇનના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે, જે…

વધુ વાંચો >

ક્ષેત્રગલન (zone melting) અને ક્ષેત્રશુદ્ધીકરણ (zone refining)

Jan 6, 1994

ક્ષેત્રગલન (zone melting) અને ક્ષેત્રશુદ્ધીકરણ (zone refining) : તત્વ અથવા સંયોજનને શુદ્ધ કરવા અથવા તેના સંઘટનનું ગલનની ક્રિયા દ્વારા નિયંત્રણ કરવા માટે વપરાતી કાર્યપદ્ધતિ. તેમાં ઘન પદાર્થના એક છેડા તરફના થોડા ભાગને (ક્ષેત્રને) પિગાળવામાં આવે છે. આથી ઘનમાં રહેલી અશુદ્ધિઓનું ઘન-પ્રવાહી ધાર આગળ પુનર્વિતરણ થાય છે કારણ કે પ્રવાહી અને ઘન વચ્ચે અશુદ્ધિના વિતરણનું પ્રમાણ…

વધુ વાંચો >

એરંડો (દિવેલી)

Jan 21, 1991

એરંડો (દિવેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ricinus communis Linn. (સં., બં., મ. એરંડ; હિં. એરંડ, અંડ; ક. ઔંડલ, હરળગીડ; તે. અમુડાલ; તા. લામામકુ; મલા. ચિત્તામણક્કુ; અં. કૅસ્ટર, કૅસ્ટરસીડ) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ ક્ષુપ કે કેટલીક વાર આશરે 6 મી. કે તેથી વધારે ઊંચું, મૃદુ-કાષ્ઠીય વૃક્ષસ્વરૂપે જોવા મળે…

વધુ વાંચો >

કરાઇકલ

Jan 10, 1992

કરાઇકલ (Karaikal) : ભારતના સંઘપ્રદેશ પોંડિચેરીના ચાર જિલ્લાઓ પૈકીનો એક તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 10o 51’થી 11o 00 ઉ. અ. અને 79o 43’થી 79o 52′ પૂ. રે. વચ્ચેનો 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પોંડિચેરીથી દક્ષિણે 150 કિમી.ને અંતરે આવેલો છે. તેની પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર તથા…

વધુ વાંચો >

ઇલેકટ્રોનિક્સ : પરિપથના ઘટકો

Jan 27, 1990

ઇલેકટ્રોનિક્સ : પરિપથના ઘટકો સામાન્યત: ઇલેકટ્રોનિક ઉપકરણોમાં, વાલ્વ, ટ્રાન્ઝિસ્ટર તથા સંકલિત પરિપથ(IC)નો ઉપયોગ થાય છે. ઉપરાંત તેમનાથી થતી પરિપથરચનામાં, અવરોધ કે પ્રતિરોધ (resistor/resistance), કૉઇલ (coil), પ્રેરક (inductor), ધારિત્ર (capacitor) તથા પરિવર્તક (transformer) વગેરે ઘટકો(components)નો પણ ઉપયોગ થાય છે. પ્રતિરોધ : આ ખૂબ જ બહોળા વપરાશનો ઘટક છે. (1) કાર્બન રેઝિસ્ટન્સ, (2) વાયર વીંટાળેલો (wire-wound) રેઝિસ્ટર…

વધુ વાંચો >

આંકડાશાસ્ત્રીય અનુમાન

Jan 15, 1990

આંકડાશાસ્ત્રીય અનુમાન વિતરણ વિધેય F (x; θ) દ્વારા સૂચિત સંભાવના પરિરૂપ-(model)ના અજ્ઞાત પ્રાચલ કે પ્રાચલોના અવલોકન હેઠળના યર્દચ્છ ચલ પર મેળવેલ માહિતીના આધારે આગણન (estimation) કરવાની અથવા અજ્ઞાત પ્રાચલો વિશે કરેલ નિરાકરણીય પરિકલ્પનાનું પરીક્ષણ કરી તેનું સમર્થન યા ઇન્કાર કરવાની આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ પ્રયોજવાનો કસબ. આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિઓની મદદથી વ્યવહારલક્ષી શાસ્ત્રોના પ્રવર્તમાન સિદ્ધાંતોની વ્યાવહારિક અને વાસ્તવિક…

વધુ વાંચો >