Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ટ્રૅક્ટર

Jan 14, 1997

ટ્રૅક્ટર : ખેતીનાં વિવિધ ઓજારોને રસ્તા પર કે ખેતરમાં ખેંચવા માટે તેમજ સ્થિર યંત્રો ચલાવવા માટે શક્તિ પહોંચાડનારું ડીઝલથી ચાલતું સાધન. હળ અને પશુ જેવાં કે બળદ અને ઘોડાનો ઉપયોગ અગાઉના સમયમાં, ખેતરને ખેડવામાં થતો. ખેતરની જમીનને નવા પાક માટે ખેડવી જરૂરી છે. હળની મદદથી આ ખેડાણ થતું. ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયમાં આંતરદહન એન્જિન (Internal…

વધુ વાંચો >

પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન)

Feb 15, 1999

પ્રાણવાયુ (આયુર્વિજ્ઞાન) : ઑક્સિજન તત્ત્વના 2 પરમાણુથી બનતો વાયુરૂપ પદાર્થ. તેની શાસ્ત્રીય સંજ્ઞા O2 છે. તેમાંના ઑક્સિજન નામના તત્વની સંજ્ઞા ‘O’ છે, તેનો પરમાણુક્રમાંક 8 છે અને તેનો પરમાણુભાર 15.999 છે. તે પૃથ્વીની સપાટી પર અને તેની આસપાસનું સૌથી વધુ વ્યાપક તત્વ છે. તે અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજાઈને ‘ઑક્સાઇડ’ બનાવે છે. તે પ્રાણી અને…

વધુ વાંચો >

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation)

Feb 10, 1999

પ્રયોગશાળા-ઉપકરણન (laboratory instrumentation) : વિજ્ઞાન તેમજ ઇજનેરી પ્રયોગશાળાઓમાં વપરાતાં વિવિધ ઉપકરણો કે સાધનોના સામૂહિક અભ્યાસનું ક્ષેત્ર. નૈસર્ગિક વિજ્ઞાનનો જન્મ કુદરતી ઘટનાઓનાં બારીક નિરીક્ષણોથી થયો, પરંતુ એ ઘટનાઓને સમજવા માટે તેમનું પ્રાયોગિક પરિસ્થિતિમાં અમુક નિયંત્રણ હેઠળ પુનરાવર્તન કરવું પડે છે. વળી, એ ઘટનાઓ પાછળનાં વૈજ્ઞાનિક તથ્યો કે નિયમો તારવવા માટે ભૌતિક તેમજ રાસાયણિક ઘટનાઓનું માત્ર ગુણાત્મક…

વધુ વાંચો >

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)

Jan 1, 1991

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)  (જ. ઈ. સ. 683; અ. ઈ. સ. 727 ચાઈના) : ચીની બૌદ્ધ તાંત્રિક સાધુ, ખગોળવેત્તા, ગણિતશાસ્ત્રી અને સંશોધક. ઈસુની સાતમી સદીમાં, જ્યારે ચીનમાં થાંગ (Tang) રાજવંશનું શાસન (ઈ. સ. 618થી 906) ચાલતું હતું ત્યારે ભારતના ઘણા ખગોળશાસ્ત્રીઓ ચીન ગયા હતા અને ત્યાં રાજકીય પંચાંગ બનાવવામાં મદદ કરી હતી. તેવી જ…

વધુ વાંચો >

ઇજનેરી

Jan 19, 1990

ઇજનેરી કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના ઉપયોગ માટે ઇષ્ટતમ રૂપાંતરણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરતી વ્યાવસાયિક કળા. ઇજનેરી વ્યવસાય યંત્રો, પ્રયુક્તિઓ (devices) અને સંરચનાઓ-(structures)ની અભિકલ્પના (design) અને નિર્માણ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાનું વલણ ધરાવે છે, જ્યારે ઇજનેરનું કાર્ય તે જ્ઞાનનો વિનિયોગ કરવાનું હોય છે. વિજ્ઞાની પ્રાયોગિક રીતે ચકાસેલ ભૌતિક વિશ્વ અંગેના માહિતીના જ્ઞાનપુંજમાં સતત…

વધુ વાંચો >

રેલવે (રેલમાર્ગ)

Jan 9, 2004

રેલવે (રેલમાર્ગ) બે સમાંતર પાટા પર સ્વયંસંચાલિત યંત્ર વડે પરિવહન માટે તૈયાર કરેલો કાયમી માર્ગ. આ માર્ગોની વિશિષ્ટતા તેનો સુખાધિકાર (right of way) છે. સાર્વજનિક રસ્તાની માફક જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી. તેને આનુષંગિક સઘળી અસ્કામતો જેવી કે સ્ટેશનો, કારખાનાં, એન્જિનો, કોચ, વૅગનો વગેરેની પણ તે માલિકી ધરાવે છે. રેલમાર્ગો વિશ્વભરમાં યાત્રિકો તથા માલસામાનના…

વધુ વાંચો >

ઇલેકટ્રોનિક્સ : પાવર-સપ્લાય

Jan 27, 1990

ઇલેકટ્રોનિક્સ : પાવર-સપ્લાય વિવિધ પ્રકારના ઇલેકટ્રોનિક પરિપથોને વિદ્યુતશક્તિ પૂરી પાડનાર ઉપકરણ. ઘણાંખરાં ઇલેકટ્રોનિક સાધનો માટે એકદિશ પ્રવાહની જરૂર પડે છે. સામાન્ય રીતે જોઈએ તો આ બધાં ઉપકરણો માટેના શક્તિસ્રોત પરિપથ (power-supply circuit) માટે પ્રત્યાવર્તી (A.C.) આદાનનું એકદિશીકરણ (rectification) કરવામાં આવે છે અને તે માટે એકદિશકાર(rectifier)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ આ રીતે…

વધુ વાંચો >

પેડિમેન્ટ (pediment) (1)

Jan 20, 1999

પેડિમેન્ટ (pediment) (1) : શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશમાં ઘસારો પામતી જતી તળખડકસપાટીથી બનેલું તદ્દન આછા ઢોળાવવાળું મેદાન. તે ક્યારેક નદીજન્ય કાંપ કે ગ્રૅવલના પાતળા પડથી આચ્છાદિત થયેલું કે ન પણ થયેલું હોય. આવા વિસ્તારો પર્વતની તળેટીઓ અને નજીકની ખીણ(કે થાળાં)ની વચ્ચેના ભાગમાં ઘસારાજન્ય પરિબળોથી તૈયાર થતા જોવા મળે છે અને સાંકડા, વિસ્તૃત પટ્ટાઓથી બનેલી ખડકસપાટી રચે છે,…

વધુ વાંચો >

સમાક્ષેપણ (ઊર્ણન, flocculation)

Jan 8, 2007

સમાક્ષેપણ (ઊર્ણન, flocculation) : પ્રવાહી માધ્યમમાં રહેલા બારીક અથવા કલિલી (colloidal) કણોને નાનાં ઝુંડો (clumps) અથવા ઝૂમખાં(tufts)માં ફેરવવા માટેની સંચયન (combination) કે સમુચ્ચયન(aggregation)ની ક્રિયા. આવા સમુચ્ચયોને સ્કંદો (coagula) અથવા ગુચ્છો (flocs) કહે છે, તેમાંના સંસક્તિ(cohesive)બળો પ્રમાણમાં નબળાં હોવાથી પ્રવાહીને હલાવવાથી ઘણી વાર સમાક્ષેપણને ઉત્ક્રમિત કરી શકાય છે. સંલયન (coalescence) કે સ્કંદન(coagulation)ની બાબતમાં આમ બનતું નથી,…

વધુ વાંચો >

વોલ્ટેજ-રેગ્યુલેટર ટ્યૂબ

Jan 2, 2006

વોલ્ટેજ–રેગ્યુલેટર ટ્યૂબ : એવી પ્રયુક્તિ કે ઇલેક્ટ્રૉનિક પરિપથ જે નિવેશિત (input) વિદ્યુતદબાણ અને ભાર-પ્રવાહ(load current)માં ફેરફારો કરવાથી નિર્ગત (output) ભાર-વોલ્ટેજને લગભગ અચળ જાળવી રાખે. વિદ્યુત-સાધનો (ઉપકરણો) અમુક મર્યાદિત હદ સુધી જ વિદ્યુત-દબાણના ફેરફારો(અનિયમિતતા)ને સહન કરી શકે છે. વિદ્યુતદબાણની વધુ પડતી અનિયમિતતા સાધનને નુકસાન કરે છે. આવા સંજોગોમાં વિદ્યુતદબાણ(voltage)-નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. ઊલટસૂલટ (AC) પ્રવાહ…

વધુ વાંચો >